Your browser does not support the
audio
element.
Welcome :
Guest
Login
Forgot Password
Sign Up
Manu
HOME
ABOUT US
MANDAL HISTORY
PRAJAPATI HISTORY
PRESIDENT MESSAGE
COMMITTEE
NEWS
EVENT
GALLERY
DIRECTORY
VASTIPATRAK
MATRIMONIAL
DOWNLOAD
CONTACT US
MOBILE APP
SEARCH PEOPLE
NAME
SURNAME
AREA
CITY
OCCUPATION
EDUCATION
BLOODGROUP
BIRTHDATE
MARRIAGEDATE
SUMMARY
27mo Digital Yuva Jivan Sathi Melo- 2018
BOYS
GIRLS
STATISTICS
FAMILY :
( 16987 )
MEMBER :
( 66190 )
MALE :
( 36481 )
FEMALE :
( 29706 )
MATRIMONIAL :
( 616 )
Wel Come You, SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE
વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભરવા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કરવામાં નહી આવે.
Any query for Website Please call :
8141 70 2020
Mobile App
Quick Links
Prajapati Family return from MP. TO GUJARAT, DIST. BOTAD BY Bhupendra sinh Chudasma & Mukesh Prajapati
Facebook Page
All India Political Meeting Video Link
ફેમીલી આઇડી સર્ચ
Search People
વીઝીટીંગ કાર્ડ
શ્રધ્ધાંજલી
ગ્લોબલ સર્ચ
સમાજ દર્શન
લગ્ન વિષયક
ઉપયોગી લીન્કસ્
પ્રજાપતિ મંચ
ટચુકડી
બ્લોગ
સંસ્કૃતિક પ્રવૃતિઓ
શેક્ષણિક પ્રવૃતિઓ
સામાજિક પ્રવૃતિઓ
સ્વાસ્થ્ય પ્રવૃતિઓ
૬૫૧ સમૂહ લગ્ન (ઐતિહાસિક)
૨૬૧ ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટ (ઐતિહાસિક)
હેલ્પ લાઈન
NILESH
19 Feb 2020, 8:40:24 PM
સરનામાં પસંદગી માટે એકને એક નામ ઘણી વખત જે જુદી જુદી રીતે લખેલ છે. દાત .Ahnmedabad ane Amdavad જે એકને પસંદ કરતા એજ નામની બીજી માહિતી હોય તો રહી જાય છે. શોધવામાં તકલીફ પડે છે. એવું જ ડિગ્રીઓ ની બાબતમાં થાય છે. આપના તરફથી કોઈ યાદી હોય તો એમાંથી જ પસંદ કરે તેવી વ્યવસ્થા કરવા આપ વિનંતી છે.
Likes(3)
Comment(1)
Following 3 People like this !
CLOSE
NAYAN
HARSHAD
ADMIN
Following 1 People Comment this !
CLOSE
ADMIN
સમાજના લોકો જાતે ફોર્મ ભરતા હોવાથી સ્પેલલિંગ માં ભૂલ થાય છે, અહમેદાબાદ, અમદાવાદ , લખાણમાં ભૂલ છે,
02 Jun 2020, 6:16:11 AM
Admin
સમાજના લોકો જાતે ફોર્મ ભરતા હોવાથી સ્પેલલિંગ માં ભૂલ થાય છે, અહમેદાબાદ, અમદાવાદ , લખાણમાં ભૂલ છે,
02 Jun 2020, 6:16:11 AM
3 people
like this
English
Gujarati
NILESH
19 Feb 2020, 8:31:54 PM
મહોદય સંચાલક શ્રી,
કુશળ હશો.
વધુમાં જણાવવાનું કે હું નામે નિલેશ નરસિંહભાઈ પ્રજાપતિ મારો યુવાપ્રજાપતિનો સભ્ય ઓળખ નં. ૨૫૫૭૮ છે. હાલમાં જાન્યુઆરી - ૨૦૨૦ માં યોજાયેલ યુવા પસંદગી મેળામાં મેં ભાગ લીધેલ હતો. જેનો ક્રમાંક એમ - ૩૬૯ છે. વધુમાં પૂછવાનું કે ઉમેદવારી નોંધાવતા વેબસાઈટ પર તે મેટ્રોમોનિયલ નંબર અપડેટ કરવામાં આવતી નથી? વેબસાઈટ સાથે તેને કોઈ સંબંધ નથી? ફોર્મમાં સભ્ય નંબર માંગેલ હતો. પ્રજાપતિ મંચનો સભ્ય નંબર. ૪૧૦૩ છે. ઘટતું કરવા વિનંતી. મારુ નામ અન્ય કોઈ પૃચ્છા (શોધ) કરે તો website માં બતાવે? અથવા કયા સંજોગોમાં બતાવે? તેની માહિતી આપશો.
ઉપર્યુક્ત સંજોગો મેટ્રોમોનિયલ નંબર જનરેટ કરવા વિનંતી.
પ્રત્યુત્તર અને પ્રતિભાવની અપેક્ષા સહ. ધન્યવાદ.
-એન. એન. પ્રજાપતિ.
(૯૫૮૬૮૩૧૫૪૧)
Email : - neel2507@mail.com
Likes(0)
Comment(0)
Following People Like this !
CLOSE
CLOSE
English
Gujarati
આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો