Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020
Search FeedBack      
NILESH
19 Feb 2020, 8:40:24 PM
 
સરનામાં પસંદગી માટે એકને એક નામ ઘણી વખત જે જુદી જુદી રીતે લખેલ છે. દાત .Ahnmedabad ane Amdavad જે એકને પસંદ કરતા એજ નામની બીજી માહિતી હોય તો રહી જાય છે. શોધવામાં તકલીફ પડે છે. એવું જ ડિગ્રીઓ ની બાબતમાં થાય છે. આપના તરફથી કોઈ યાદી હોય તો એમાંથી જ પસંદ કરે તેવી વ્યવસ્થા કરવા આપ વિનંતી છે. 

Likes(0) Comment(0)
NILESH
19 Feb 2020, 8:31:54 PM
 
મહોદય સંચાલક શ્રી,
કુશળ હશો.
વધુમાં જણાવવાનું કે હું નામે નિલેશ નરસિંહભાઈ પ્રજાપતિ મારો યુવાપ્રજાપતિનો સભ્ય ઓળખ નં. ૨૫૫૭૮ છે. હાલમાં જાન્યુઆરી - ૨૦૨૦ માં યોજાયેલ યુવા પસંદગી મેળામાં મેં ભાગ લીધેલ હતો. જેનો ક્રમાંક એમ - ૩૬૯ છે. વધુમાં પૂછવાનું કે ઉમેદવારી નોંધાવતા વેબસાઈટ પર તે મેટ્રોમોનિયલ નંબર અપડેટ કરવામાં આવતી નથી? વેબસાઈટ સાથે તેને કોઈ સંબંધ નથી? ફોર્મમાં સભ્ય નંબર માંગેલ હતો. પ્રજાપતિ મંચનો સભ્ય નંબર. ૪૧૦૩ છે. ઘટતું કરવા વિનંતી. મારુ નામ અન્ય કોઈ પૃચ્છા (શોધ) કરે તો website માં બતાવે? અથવા કયા સંજોગોમાં બતાવે? તેની માહિતી આપશો.
ઉપર્યુક્ત સંજોગો મેટ્રોમોનિયલ નંબર જનરેટ કરવા વિનંતી. 
પ્રત્યુત્તર અને પ્રતિભાવની અપેક્ષા સહ. ધન્યવાદ. 
-એન. એન. પ્રજાપતિ.
(૯૫૮૬૮૩૧૫૪૧)
Email : - [email protected]

Likes(0) Comment(0)
NILESH
28 May 2018, 7:22:27 PM
Govt. teacher, Higher Secondary, Ahmedabad Bareja.
9586831541
 

Likes(1) Comment(0)
NILESH like this
SURESH
27 May 2017, 4:01:21 PM
 
This is very useful site for our community.It will be helpful to all.

Likes(1) Comment(0)
NITISH PRAJAPATI like this
ASWINKUMAR
09 Apr 2017, 1:17:41 AM
I glad to inform you that My Research Paper is published in international journal I would like to thanks divine power .e.g Parents and God his provide me wisdom ,good helth condition, i would Like to also thanks Dr.soham Trivedi and prof.Pradeep Chack his provid guidance,all support to complete research work  

Likes(1) Comment(0)
ASWINKUMAR like this


આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો