Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

MEDICAL ACTIVITY

Feedback On This Page View Page Feedback

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ - સ્વાસ્થ્ય પ્રવૃત્તિઓ:


આજના સમય માં ડોક્ટરી સારવાર, દવાખાનાનું ખર્ચ ખૂબ જ મોંઘુ અને મોટુ આવે છે. જે સામાન્ય માનવીને પોષાય તેમ નથી. આ માટે રાહતરૂપ ગણાય તેવાં પ્રયત્નો કરવામાં આવે છે.

૧) ની:શુલ્ક સર્વરૉગ નિદાન કેમ્પ, જેમાં સમાજના નિષ્ણાંત ડિક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે.

૨) બહેનો માટે ગર્ભાશયનાં ઓપરેશન, પુરૂષો માટે પ્રોસટેટના ઓપરેશન તેમજ બીજા નાના પ્રકારના ઓપરેશનો વિનામૂલ્યે / રાહતદરે કરાવી આપવામાં આવે છે.

૩) મોટી માંદગીમાં સપડાયેલા સમાજના નિ:સહાય કુટુંબોના કોઈ કુટુંબીજનો જે લાંબા સમયથી હોસ્પિટલમાં રહેતા હોય, દવા, ઓપરેશન માટે કોઈ આધાર ન હોય તેવા વ્યક્તિને સમાજ પાસે અપીલ કરી ભંડોળ મેળવી સહાય કરવામાં આવે છે.

૪) વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય તે માટે વિવિધ રોગોની સમજ સાથે માર્ગદર્શન અને આવા રોગોને અટકાવવા માટેની સમજ, સમાજના ડોક્ટરોના સરળ અને સમજી શકાય તેવા લેખો "પ્રજાપતિ મંચ" માં આપી સમાજમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા પ્રયત્નો થાય છે.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો