Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

CLUTURE ACTIVITY

Feedback On This Page View Page Feedback

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ - સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ:


સમાજના જ્ઞાતિજનો સુસંસ્કૃત બને, જમાનાના આધુનિક પ્રવાહોમાં ભળી શકે. ક્યાક્ શુદ્ધ મનોરંજન મેળવી શકે ઍવા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

૧) લોકડાયરો, મ્યુજ઼ીકલ નાઇટ, સામાજીક અને મનોરંજક નાટકો, સમાજના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતીક કાર્યક્રમો વગેરે.

૨) સમાજના યુવાનો પોતાની સ્કિલ અને શક્તિ વિકસાવી શકે તે માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું તથા અન્ય સ્પોર્ટસનું આયોજન.

૩) બહેનો પણ રોજિંગી લાઇફ સ્ટાઈલ વિકસાવી શકે અને સ્વનિર્ભર બને તે માટે કેશગુફન, મહેંદી કલા, આર્ટીસ્ટિક ડ્રેસ વગેરેનું માર્ગદર્શન અને હરીફાઈ.

૪) દરેક વર્ષે ઍક્દીવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો