Wel Come You,  SAMAST GUJRAT PRAJAPATI YUVA MANDAL WEBSITE વેબસાઇટ પર આપની ફેમીલી ની માહિતી સંપુર્ણ અને ફોટા સાથે ભર​વા વિનંતી નહિતર આપની ફેમીલી ગ્રાન્ટ કર​વામાં નહી આવે. Any query for Website Please call : 8141 70 2020

EDUCATION ACTIVTIY

Feedback On This Page View Page Feedback

સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ - શૈક્ષણીક પ્રવૃત્તિઓ:


૧) રાહત દરે ફૂલસ્કેપ નોટો-ચોપડાનું વિતરણ.

૨) પ્રજાપતિ સમાજ સુશિક્ષિત અન પગભર બને તે માટે ધો. ૧૦ અને ધો. ૧૨ માં ઉચ્ચ ટકાવારી સાથે પાસ થનાર દરેક પ્રવાહના પ્રથમ ૧૦ વિધ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ.

૩) વિધ્યાર્થી માર્ગદર્શન શિબિરોનું આયોજન. ધો.-૧૦ અને ધો.-૧૨ પછી શું ? ના સેમિનાર.

૪) ઍન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરતા જરૂરીયાતમંદવિધ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ની વગર વ્યાજની લૉન આપવામાં આવે છે.

૫) GPSC/UPSC નાં અભ્યાસક્રમની માર્ગદર્શન શીબીરો, કોચિંગ ક્લાસ અને વ્યક્તિગત વિકાસનું માર્ગદર્શન.

૬) સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકોની સંસ્થાની લાયબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે.

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો